1 માત્ર એક વાક્યમાં જવાબ આપો.

આપણું વિશ્વ એ શું છે?

ભગવાનના મંદિરને શું-શું નથી?

ગગન કેવું છે?

પરમાત્માનું વર્ણન કરતા કોણ થાકે છે?

આ પ્રાર્થના લખનાર કવિનું નામ જાણવો.

2 કાવ્યમાંથી તમને ગમતી કોઈપણ બે-ચાર પંક્તિઓ અહીં લખો.

3 નીચે આપેલું વાક્ય સાચું હોય તો પોતાની ચોટલી પકડીને બોલો: સાચું-સાચું અને ખોટું હોય તો બંને કાન પકડીન

વણૅન કરીને કવિઓ થાકી ગયા છે.

મંદિરને ઘણાં-ઘણાં તાળાં લાગેલાં છે.

સરજનહાર ઘરમાં છુપાયો છે.

આકાશ નીલું નથી.

1 આ વાર્તા દ્વારા તમે શું જાણ્યું? બે-ત્રણ વાક્યોમાં સમજાવો.

2 નીચે લખેલું વાક્ય સાચું હોય તો ✓ અને ખોટું હોય તો ✕ ની નિશાની કરો.

1. વડોદરા નગરના રહેવાસીઓ ખૂબ જ દુઃખી હતા.

2. સૈનિકોએ બધા જીવડાને મારી નાખ્યા.

3 જગતના ચક્રને બધાએ તોડી નાખવું જોઈએ.

4 પ્રજાજનોએ બીજા શહેરમાંથી પક્ષીઓ લાવીએ ઉછેર્યા.

3 સમાનાર્થી શબ્દો લખો.

ઝીણવટ :

પાક :

સૈનિક :

ગંભીરતા :

સુષ્ટિ :

4 સમાનાર્થી શબ્દો લખો.

સહકાર :

જીવ :

સન્માન :

વાવવું :

ચક્ર :

5 પ્રશ્નોના ઉત્તર આપો.

1. નગરજનોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડયો?

2. પાકમાં શું લાગેલું હતું?

3. પ્રકૃતિના નિયમો વિરુદ્ધ શા માટે ન ચાલવું જોઈએ?

6 આપેલા વૃક્ષ પર કુલ કેટલા પક્ષીઓ બેઠા છે તે ગણો અને તેમના નામ રંગબેરંગી અક્ષરે લખો.

1 તમને ગમતા બીજા પાંચ ઉખાણાં વાંચો,લખો અને તમારા મિત્રોને પૂછો.

2 એક-એક શબ્દમાં ઉત્તર આપો.

1. હવા ભરતાં ઊંચે ચડે એ.

2. દેડકાના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય?

3. એવી કઈ જગ્યા છે જ્યાં ચાર લોકો જાય તો પાંચ લોકો પાછા આવે.

4. ઊંટ સિવાય બીજા કોની ગરદન લાંબી હોય છે.

3 સરખા લાગતા શબ્દો નોંધો.

1. _____________ 2._____________ 3. _____________ 4._____________ 5._____________

4 પ્રશ્નોના જવાબ આપો.

1. આપણા શરીરમાં કુલ કેટલી પાંસળીઓ હોય છે?

2. તમને કાતર ચાલવતા આવડે છે? જો આવડતી હોય તો કાગળમાંથી કોઈ ચીજ બનાવો અને તેમાં રંગ ભરો.

1 એક લીટીમાં જવાબ આપો.

વાર્તામાં તમને સૌથી વધારે હસવું ક્યારે આવ્યું?

બિલ્લીબેન દરરોજ શું ખાઈ જતાં?

બિલાડીને કેવો ઉપવાસ હતો?

અહીં સૌથી વધારે હોશિયાર કોણ છે? શા માટે?

વાર્તામાં કોના મંદિરનો ઉલ્લેખ છે?

2 વાક્ય સાચું હોય તો ✓ અને ખોટું હોય તો ✕ ની નિશાની કરો.

બિલાડી દરરોજ દૂધ પી જતી.

ઉંદર પિયાનો વગાડતો હતો.

બિલ્લીએ ગળામાં હાર પહેયો હતો.

મોર મૂછ મરડતો હતો.

ભરવાડે મીનીને ભગાડી.

3 ૧. ખાલી જગ્યા પૂરો. (Fill in the blanks.)

1. _____ ઊડીને ઊંચે બેસી ગયાં અને _____મંદિરની બહાર નાસી ગયો.

2. તમે સૌ ______ સૂઓ.હું બહાર સૂઈશ.

3. બિલાડી ______સાથે ભટકાઈ.

4 બિલાડી માટે વપરાયેલા શબ્દો અહીં લખો.

________ _________ _________ ________

5 ઉંદરભાઈમાં તમને ગમતા રંગ પૂરો.

1 આપેલા સવાલના જવાબ આપો.

1. ડોરેમોને શું ધોયું?

2. ડોરેમોન આજે ક્યાં જશે?

3. ડોરેમોનને શિંગડાં કેમ નથી?

4. ડોરેમોનની મૂછમાં કેટલા વાળ છે?

5. ડોરેમોન કેવા કલરના કપડાં પહેરે છે?

6. ડોરેમોનની પૂંછડીનો રંગ કહો.

2 પંક્તિઓ પૂર્ણ કરો.

1. આજે બર્થ-ડે ___________ પણ ગાવા,

2. હેપ્પી -હેપ્પી બડડે ______ બલ્લે-બલ્લે _______

3 ડોરેમોન સિવાય બીજા કયા કાર્ટૂન તમે જુઓ છો? જોતા હો ત્યાં ✓ ની નિશાની કરો.

1. ટોમ એન્ડ જેરી

2. છોટા ભીમ

3. મોટુ -પતલુ

4. નિજા હટોરી

5. શિનચેન

4 ડોરેમોન એકે જ કલરના કપડાં પહેરીને કંટાળી ગયો છે. તેને કપડાનો રંગ બદલી આપો.

1 હાલતા વાક્યોને ચાલતા વાક્યો સાથે જોડો.

2 આપેલા પ્રશ્નોના ઉત્તર ગમે ત્યાંથી મેળવો અને લખો.

1. તેનાલી રામા ક્યા રાજ્યનો રહેવાસી હતો?

2. તેનાલી રામાની પત્નીનું નામ શું હતું?

3 એક-એક વાક્યમાં ઉત્તર લખો.

1. વેપારીના મનમાં શું જાગ્યું?

2. વેપારી આવ્યો ત્યારે રાજાએ રામાને શું કહ્યું?

3. રામાએ પહેલાં ક્યા દાગીના આવ્યા?

4 સંબંધ જોડો.

1. વેપારી _________

2. ડોક્ટર _________

3. શિક્ષક _________

1 આપેલ સવાલોના જવાબ આપો.

1. બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અને તે કોના હાથમાં રમે છે?

2. વાંચનથી આપણને શું-શું મળે છે?

3. પુસ્તક ન વંચાય તો શું થાય છે?

4. પુસ્તકમાં કુલ કેટલા પાનાં છે?

2 અમે-તમે માંથી વિરોધાર્થી શબ્દોની જોડી બનાવો.

3 તમારા મનપસંદ પુસ્તક વિશે પાંચ વાક્યો લખો અને કલાસમાં બધાની સામે બોલો.

4 એકબીજા દોસ્તો અને ટીચરને આ સવાલો પૂછો અને યોગ્ય લાગે તેવા ઉત્તર આપો.

1. પાઠયપુસ્તક સિવાય તમારી પાસે જોક્સ, વાર્તા, ઉખાણાં, કવિતા, ચિત્રવાર્તા, નાટક, શાયરી વગેરેના બીજા ક્યા પુસ્તકો છે?

2. તમે ક્યારેય લાઇબ્રેરી ગયા છો? ત્યાં તમે શું જોયું?

3. તમને ગમતા ત્રણ પુસ્તકના નામ જણવો.

4. તમારા ઘરમાં કોઈ કિતાબો વાંચે છે?

5 દિવાળી, ન્યૂ યર, ઈદ, જન્માષ્ટમી, ક્રિસ્મસ, દેવ દિવાળી, 15મી ઓગસ્ટ, બર્થ ડે, જેવા દિવસોએ એકબીજાને પુસ

6 પુસ્તકોની અદલાબદલી કરો અને વાંચીને પાછા આપો.

7 ગિજુભાઈ બધેકા, બકોર પટેલ, અલાદીન, શેરલોક હોમ્સ જાસૂસ, હેરી પોટર, રમણલાલ સોની, પચતત્ર, ડો. આઈ.કે.વીજળ

1 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

1. સાબર કોનાથી વિખૂટું પડી ગયું?

2. પાણીમાં સાબરને શું દેખાયું?

3. મિત્રની પરીક્ષા ક્યારે થાય છે?

4. કુતરાઓ કોની પાછળ પડ્યા?

5. છેવટે સાબર માટે શું સારું અને શું ખરાબ સાબિત થયા?

2 કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. (ઘાસનું, શિકારી, શિંગડાં, લજવાઈ)

1. જેનાથી હું ________ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો.

2. એના વાંકાચૂકા ________ ઝાડીમાં ભરાઈ ગયા.

3. જંગલની વચ્ચે_________ એક મેદાન હતું.

4. _______ કૂતરાઓને ભસવાનો અવાજ એના કાને પડ્યો.

3 કોને શું મળે?

1. ભિખારીને _________

2. વિદ્યાર્થીને _________

3. ખેલાડીને _________

4. ભેંસને _________

5. મમ્મીને _________

4 સાબરનાં જે શિંગડાં તૂટી ગયા હતા તે દોરી આપો અને રંગ ભરો.

1 પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો.

1. ગીતમાં કોને પત્ર લખાયો છે?

2. ઉનાળામાં નાયિકાને શું થાય છે?

3. નાયિકા કેટલા મહિનાથી રાહ જુએ છે?

4. પાતળિયો એટલે શું?

2 બે-બે સમાનાર્થી શબ્દ લખો.

1. કાનુડો _______ _______

2. ગીત _______ _______

3. છોગું _______ _______

3 કાવ્યમાં આવતા બેવડાતા શબ્દો લખો.

__________ __________ __________ __________

4 ખૂટતાં અક્ષર ભરો.

1. મા ______________પાવ________યા __________ળી-બળી જાય ________

2. _______વા________મા _________ના ચા _________ચાર____________હિ _________આવ્યા.

3. છો _______ળા તા_________મ________માં___________થી

5 ગોપીને સુંદર રંગોથી શણગારો.

1 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.

1. દાદાને કેટલા છોકરા હતા?

2. મનોહર દાદા ક્યા ગામમાં રહેતા હતા?

3. છોકરાઓએ શું ફટાફટ તોડયું?

4. છોકરાઓ એકબીજા સાથે શું કરતા?

5. છોકરાઓને કોનું મહત્વ સમજાયું?

2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પૂરો.

1. લાકડીના________ ભેગા કર્યા.

2. એમને __________ છોકરા હતા.

3. એક દિવસ તેમને અચાનક ________ દુખાવો થયો.

4. ભગવાનની કૃપાથી તે સારા થયા, ઘરે આવ્યા,પણ તેમની _________ ઓછી થઈ ન હતી.

5. આ જ રીતે જો તમે ________રહેશો તો બધી તકલીફનો સામનો કરી શકશો.

1 પ્રશ્નોના જવાબ આપો.

1. નીરજ ચોપરા કોણ છે?

2. નીરજના માતા-પિતાનું નામ શું છે?

3.નીરજે પહેલો ભાલો કેટલા રૂ.નો ખરીધો?

4. નીરજે કઈ ઉંમરે ભાલો ફેંકવાનું શરુ કર્યું?

5. ઓલિમ્પિક - 2020 માં નીરજ ચોપરાનો શ્રેષ્ઠ ફેંક કયો છે?

1 પ્રશ્નોના જવાબ આપો.

1. ચાણક્યનો જન્મ ક્યાં થયો હતો?

2. પાટલીપુત્રમાં કયો રાજા હતો?

3. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર ક્યાં અવેલું છે?

4. ધનનંદે તેમનું અપમાન કરી રાજ્યસભા ત્યાગ કરવાનું જણાવ્યું ત્યારે તેમણે શું પ્રતિજ્ઞા કરી?

5. ચાણક્યે ક્યા રાજકીય ગ્રંથની રચના કરી છે?

6. રાજા ધનનંદ કેવા હતા?

7. તેમણે ઘાસમાં મધ કેમ નાખ્યું?

2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પૂરો.

1._________રાજ્ય ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું.

2. ચાણક્ય રાજ્ય છોડી ______ વીદ્યપીઠમાં ભણવા ગયેલા.

3.મધ તેણે ઘાસના ______ નાખેલું છે, જેથી _______ મધને મૂળ સહિત ખાઈ જશે.

4. __________ તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર.

5. એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી _____ગયા.

3 વિરોધી શબ્દ લખો.

જન્મ -

આળસુ -

જીત -

શક્તિશાળી -

અપમાન -

સવાર -

4 સમાનાર્થી શબ્દ લખો.

ઘર -

ગામ -

નજર -

પ્રથમ -

આગળ -

ફરીથી -

1 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.

1. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો હતો?

2. ક્યા દેશમાં એમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા હતા?

3. શિકાગો ખાતે વિશ્વ ધર્મની સભામાં ક્યા વર્ષમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું?

4. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું?

5. તેમના ગુરુએ તેમને શું શીખવ્યું હતું?

6. ભારતમાં તેમણે કઈ સંસ્થાની સ્થાપના કરી?

7. ક્યા-ક્યા નેતાઓ પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો?

2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પૂરો.

1. સ્વામી વિવેકાનંદે _________ તથા _________ વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી.

2. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ _______ પેકીના એક ગણવામાં આવે છે.

3. __________, ____________ અને __________ ધર્મનો પ્રચાર કર્યો હતો.

4. વિશ્વ ધર્મ પરિષદમાં સન _________ માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

3 વિરોધી શબ્દ લખો.

આસ્થા -

ઊભી -

જાણીતા -

વધુ -

બાળપણ -

સાચી -

4 વિરોધી શબ્દ લખો.

સદી -

સંત -

શિષ્ય -

આધુનિક -

1 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.

1. હિમા દાસ કોણ છે?

2. હીમાએ કઈ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે?

3. હિમા દાસે કેટલા સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે?

4. હિમા દાસની પાછળ આવેલી બે છોકરી ક્યા દેશની હતી?

5. હિમા દાસના માતા-પિતાનું નામ શું છે?

6. નિપોન દાસનું હિમાના માટે શું કહેવું હતું?

2 નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો.

1. _______ ભારતીય એથ્લી ટે _______ માં સિદ્ધિ હાંસલ કરી છે.

2. હિમા દાસના પિતા ________ હતા.

3. ગુવાહાટી હિમના ગામથી ______ કિ. મી. દૂર છે.

4. ___________ માં હિમાની સિદ્ધિથી પ્રભાવિત અને ખુશ થયા છે.

5. રાષ્ટીય સ્તરે હિમા _________ રેકોર્ડ ધરાવે છે.

3 નીચે લખેલું વાક્ય સાચું હોય તો ✓ અને ખોટું હોય તો ✕ ની નિશાની કરો.

1. આ પૂર્વે કોઈ પણ ભારતીય એથ્લીટે આ સિદ્ધિ હાંસલ કરી નહોતી

2.હિમા ફિનલેન્ડના ટેમ્પિયર શહેરમાં રેટિના સ્ટેડિયમમાં ફાઇનલ દોડમાં બંદુકમાંથી ગોળી છૂટે એવી સ્પીડમાં દોડી હતી.

3. હિમના પિતા ડાંગરના ખેતરમાં કામ કરે છે.

4. હિમા રમતગમતમાં આગળ વધે એવી એના માતાપિતાની ઈચ્છા હતી.

1 નીચે લખેલું વાક્ય સાચું હોય તો ✓ અને ખોટું હોય તો ✕ ની નિશાની કરો.

1. પપ્પાની બહેનને _________ કહેવાય.

2. પોપટની _________ રૂપિયા નીકળવા માંડ્યા.

3. આવવું હોય તો _______ આવજે.

2 નીચે લખેલું વાક્ય સાચું હોય તો ✓ અને ખોટું હોય તો ✕ ની નિશાની કરો.

1. પોપટને કમાવા જવાનું કોણે કહ્યું?

2. પોપટને પહેલાં કોણ મળ્યું અને તેને શું આપ્યું?

3. ભેંસવાળાએ પોપટને કેવી ભેંસ આપી?

4. પોપટે પાંખમાં કઈ વસ્તુ સંતાડી?

5. પોપટનો અવાજ કોણ ઓળખી ગયું?

6. વાર્તામાં તમને સૌથી વધારે શું ગમ્યું?

3 ચિત્રો જુઓ, ઓળખો અને લખો.