1 ચાલો વાતો કરીએ. (Let's talk.)
તમે ગલુડિયાં રમાડો છો?
ગલુડિયાં શું શું ખાય?
તમે ગુલાબી પોપટ જોયો છે?
ક્યારેય ચકલીને હાય કહો છો ?
શું પક્ષીઓને દાણા ખવડાવો છો ?
1 શબ્દ વાંચો અને સાચા ચિત્ર સાથે જોડો. (Read word and join with right picture)
2 ચિત્રો જુઓ અને વાક્ય વાંચો (Look at the pictures and read the sentences)
3 ચિત્ર જોઈ ખાલી જગ્યામાં અક્ષર લખો.(Look at the picture and write the letter in the blank space)
નો _____ યો
____ બાકો
દુકા___
___ જોરી
___બુ
તુલ___
નિશા___
દં__યો
4 ચિત્ર જોવું, શબ્દ લખો. (Look at the picture, write the word.)
5 ચિત્ર જુઓ અને ઊંચા અવાજે વાંચો (Look picture and read loudly)
6 કિ થી જ્ઞ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
7 કી થી જ્ઞી માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
8 કુ થી જ્ઞુ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
9 કૂ થી જ્ઞૂ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
10 કૃ થી જ્ઞૃ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
11 કે થી જ્ઞે માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
12 કૈ થી જ્ઞૈ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
13 કો થી જ્ઞો માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
14 કૌ થી જ્ઞૌ માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
15 કં થી જ્ઞં માં ક્રમિક ખૂટતા અક્ષર લખો.
1 સવાલ ના જવાબ લખો?
તમને કોણ ગમ્યું ? વાંદરો કે સિંહ?
તમે વાંદરો જોયો છે? સિંહ જોયો છે? બીજા કયા પ્રાણી જોયો છે?
તમે શક્તિવાળા બનશો કે બુદ્ધિવાળા?
તમને વાંદરો મળે તો તમે તેને શું આપો?
સિંહ નો અવાજ કેવો હોય?
1 નીચેનાં ફૂળ સાથે ઝાડનાં નામ જોડો,
2 એક શબ્દમાં લખો.
3 નીચે વાહતૂક ચિન્હો આપેલ છે. યોગ્ય જોડકાં જોડો.
1 નીચે વાહતૂક ચિન્હો આપેલ છે. યોગ્ય જોડકાં જોડો.
તમે સિનેમાહૉલ ગયા છો ક્યારેય? ત્યાં શું હોય?
કઈ કઈ ફિલ્મ તમે જોઈ છે?
તમે એક્ટિંગ કરતા આવડે છે?
ફિલ્મમાં તમને શું ગમે?
2 તફાવત શોધો.
1 તફાવત શોધો.
તમે ક્યારેય તમારું પેટ ફુલાવ્યું છે? કેટલું ફૂલે છે?
બીજા કયાં-કયાં પ્રાણીનું પેટ મોટું હોય?
ભૂખ લાગે તો પેટમાં શું થાય?
આ વાર્તા શું શિખવાડે છે?
તમને સપનામાં ક્યાં જવાનું ગમે?
દહીં કેવી રીતે બનાવાય? તમને આવડે છે?
દૂધમાંથી શું-શું બને?
શેખચલ્લીની મમ્મી ક્યાં ગઈ હતી?
તમે કેવી કલ્પનાઓ કરો છો ?
SAVE